વાયરલ / વાયરલ થઈ વિદ્યાર્થીની રજા ચિઠ્ઠી, લખી દીધી એવી વાત કે વાંચીને તમને પણ યાદ આવી જશે શાળાના દિવસો

student gave a funny leave application wrote does school will be closed

શાળામાં જ્યારે રજા જોઈએ છે તો વિદ્યાર્થી તેના પ્રિન્સિપાલને એક અરજી લખીને આપે છે. ત્યારબાદ જ રજા મળે છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં એક વિદ્યાર્થીએ રજા માટે એક એવુ બહાનુ બનાવ્યું હતુ. જેને જાણીને પ્રિન્સિપાલના હોશ ઉડી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ