ગુજરાત / ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

student exam standard 12 gujarat board

ગુજરાત સહિત દેશમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને લઇને સૌથી વધારે અસર ધંધા-રોજગાર-શિક્ષણ પર જોવા મળી છે. હાલમાં પણ સરકાર દ્વારા સ્કૂલ-કોલેજોને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. જો કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તેના માટે પરીક્ષાઓને મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. 

બ્રેકિંગ ન્યૂઝ