બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / CCTV: રાજકોટમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ શાળામાં છરી કાઢી, કારણ સમાજ માટે લાલબત્તી સમાન

ચેતજો / CCTV: રાજકોટમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ શાળામાં છરી કાઢી, કારણ સમાજ માટે લાલબત્તી સમાન

Last Updated: 07:45 PM, 14 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot School Video : રાજકોટમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, વિદ્યાર્થી શાળાએ છરી લઈને પહોંચ્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

Rajkot School Video : રાજકોટની શાળામાં વિદ્યાર્થી છરી સાથે ઘૂસવાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. વાસ્તવમાં રાજકોટમાં માતાપિતા માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય કે, એક વિદ્યાર્થી શાળાએ છરી લઈને પહોંચ્યો હતો. ન માત્ર આ વિદ્યાર્થી શાળામાં છરી લઈ ગયો પરંતુ તેણે શાળામાં એક વિદ્યાર્થીને છરી બતાવી જાણે તેણે મારતો હોય તેવી રીતે છરી બતાવી હતી. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી શાળામાં એક ચોંકાવનારી અને વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના બની છે. વિગતો મુજબ અહીં ધોરણ 10નો એક વિદ્યાર્થી શાળામાં છરી લઈ પહોંચ્યો હતો. જ્યાં તેણે અન્ય એક વિદ્યાર્થીને છરી બતાવી અને જાણે તેની પર હુમલો કરતો હોય તે રીતે જોવા મળ્યો હતો.

વધુ વાંચો : સગીરાને નશો કરાવી હવસ સંતોષવા તૂટી પડ્યા, ઉતાર્યા વીડિયો, અમદાવાદમાં દુષ્કર્મનો આંખ ઉઘાડતો કિસ્સો

જોકે ધોરણ 10નો વિદ્યાર્થી શાળાએ કઈ રીતે છરી લઈને આવ્યો તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. આ તરફ છરી મારવાની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. આ સાથે વિદ્યાર્થી શિક્ષકને મારવા માટે છરી લઈને આવ્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ તરફ હાલ તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot School Video Railnagar School knife attacks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ