સંઘર્ષ / એક સમયે 200 રૂ. માટે રમતો હતો ક્રિકેટ, આજે ભારત માટે ટેસ્ટ મૅચ રમવા ઉતરશે મેદાનમાં

 struggle story of navdeep saini

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં ઇજાગ્રસ્ત હોવાથી ઉમેશ યાદવ ટીમની બહાર છે. જ્યારે તેમની જગ્યા નવદીપ સૈનીએ લીધી છે અને તે ભારત માટે ટેસ્ટમાં ડેબ્યુ કરશે. નવદીપ સૈની ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરનારા 299મા ખેલાડી બન્યા. નવદીપને ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે ટેસ્ટ કેપ સોંપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ