સ્ટ્રગલ / એક સમયે પાણીમાં રોટલી ડૂબાડીને ખાતો હતો આ ઍક્ટર આજે છે કરોડોનો માલિક

struggle story of comedian sudesh laheri

કોમેડી સર્કસ એક એવો શૉ હતો જેમાં ક્રૃષ્ણા-સુદેશની જોડીએ ધૂમ મચાવી હતી. કપિલ શર્મા સાથે એક જ સ્ટેજ શૅર કરતા સુદેશ લહેરીએ ફિલ્મોમાં ગોવિંદા, સલમાન જેવા દિગ્ગજો સાથે કામ કર્યું છે પરંતુ ટીવી અને ફિલ્મો સુધીનો પ્રવાસ તેમના માટે ઘણો જ કઠિન રહ્યો છે. એક સમય હતો જ્યારે સુદેશના ઘરમાં એક સમયનુ જમવાનુ કેવી રીતે થશે તે પણ પ્રશ્ન હતો.

બ્રેકિંગ ન્યૂઝ