અફઘાનિસ્તાન / તાલિબાનોમાં આપસમાં ડખો, આ ખૂંખાર નેતાને છોડવુ પડ્યુ કાબુલ 

struggle between haqqani network and taliban surfaces

તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ હવે તાલીબાનોમાં આપસમાં ઝગડાઓ શરૂ થઈ ગયા છે. હક્કાની નેટવર્ક અને તાલિબાનો વચ્ચે સંઘર્ષના અહેવાલો સામે આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ