ઈ-બાઈક /  માર્કેટમાં ધૂમ મચાવવા આવી ગઈ સિંગલ ચાર્જીગમાં 160 કિ.મી દોડતી ઈ-બાઈક, જાણી લો ફિચર્સ

 strongest electric bike rugged e bike price mileage details

જો તમે મોંઘા પેટ્રોલથી છુટકારો મેળવવા માંગતા હોવ તો તમે આ ઇલેક્ટ્રિક બાઇક ખરીદી શકો છો. તાજેતરમાં ટુ-વ્હીલર કંપની e-Bik Go એ ભારતીય બજારમા ઇલેક્ટ્રિક બાઇક રગ્ડ બાઇક રજૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ