ચૂંટણી પ્રચાર / ચૂંટણીના ગજબ દ્રશ્યો! હાથમાં ઝંડો કોંગ્રેસનો પણ નારા ભાજપના-જગદીશ વિશ્વકર્માનો વીડિયો વાયરલ

Strong election scenes! Flag of Congress in hand and slogans of BJP

કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ ઉમેદવારનું પ્રચાર સાહિત્ય પોતાના હાથમાં લઈ જગદીશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નારા લગાવ્યા હોવાનો વિડીયો વાયરલ 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ