સ્વતંત્રતા દિવસ / 370 હટ્યા બાદ શ્રીનગરમાં પ્રથમ વખત ધૂમધામથી સ્વતંત્રતા દિવસ ઉજવાયો, કાશ્મીરીઓમાં નવો ઉત્સાહ

strict security in kashmir for independence day celebration after article 370 removed

ગુરુવારે સ્વતંત્રતા દિવસે શ્રીનગરમાં પણ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીનગરના શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જમ્મૂ-કાશ્મીરમાંથી 370 અને 35-Aની કલમ હટાવ્યા બાદ પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ