નિયંત્રણો વધશે ? / CMની બેઠક : ગુજરાતમાં કડક પ્રતિબંધોની આજે થઈ શકે છે જાહેરાત, જાણો કયા કયા હોઈ શકે

Strict sanctions may be announced in Gujarat today, find out which ones may be

રાજ્યમાં કોરોનાના કેસનો આંક છેલ્લા એક દિવસમાં 24,485ને પર પહોંચ્યો છે.જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ