કાર્યવાહી / આજથી ટ્રાફિકના નિયમો તોડનારની ખેર નથી, 5 હજારનો દંડ અને 6 મહિનાની થશે જેલ

Strict rules of traffic fine of 5 thousand and a jail term of 6 months

આજથી ટ્રાફિકના નિયમો બદલાયા છે. હવે પકડાયા તો ખેર નથી. જો તમે હવે ટ્રાફિકના નિયમોને નહીં અનુસરો, તો દર મહિને 4થી 5 હજાર રૂપિયા દંડ ભરવાની તૈયારી રાખજો. કારણ કે આજથી દેશમાં ટ્રાફિકના નિયમો બદલાઇ ગયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x