મોટા સમાચાર / હવેથી બોર્ડની Examમાં ચોરી કરનાર અને કરાવનાર બંને વિદ્યાર્થીઓને કરાશે કડક સજા, પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા મોટો નિર્ણય

Strict punishment will be given to students who cheat in Gujarat Board Exam

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષામાં અટકાવવા નિયમો જાહેર કરાયા છે. જે મુજબ પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓએ 2 વર્ષ સુધી ઘરે બેસવું પડશે.

બ્રેકિંગ ન્યૂઝ