OMG / સોશ્યલ મિડીયા માટે બનવા જોઇએ કડક કાયદા, સુપ્રિમ કોર્ટે સરકારને મોકલી નોટિસ

Strict laws should be enacted for social media

ઇન્ટરનેટ મિડીયા પ્લેટફોર્મ્સ પર કાયદો બનાવવાની માગ કરવામાં આવી છે. ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ જેવા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પરથી ફેક ન્યૂઝ ફેલાય છે તેથી આ પ્રકારન નોટિસ આપવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ