સાવધાન / અમદાવાદઃ મહાનગરોમાં પોલીસ દ્વારા કર્ફ્યૂની કડક કાર્યવાહી, 9 વાગ્યા પછી ઘર બહાર ન નીકળતા

Strict curfew imposed by the police in metros, not leaving the house after 9 pm

અમદાવાદમાં 9 વાગ્યા બાદ શહેર પોલીસ કર્ફ્યૂનું પાલન કરાવવા રોડ પર ઉતરી છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો કર્ફ્યૂનું કડક પાલન કરાવતી નજરે પડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ