ટકોર / 5 રૂપિયાની નોટ કે 10ના સિક્કા ન લેનાર સામે થશે રાજદ્રોહની કડક કાર્યવાહી, જાણો કોણે આપ્યો આદેશ

Strict action will be taken against those who do not take 5 rupee notes or 10 coins, find out who gave the order

ભરૂચ જિલ્લાઓના ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારોમાં ₹5 ની નોટો અને 10 ના સિક્કાઓના થતા અસ્વીકાર સામે રાજદ્રોહની કાર્યવાહી થઈ શકેની ટકોર સાથે તેનો સ્વીકાર કરવા તંત્રે સૂચના જારી કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ