વડોદરા / MS યુનિવર્સિટીમાં છેડતીના કેસમાં પાંચ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી, સુમનદીપ વિદ્યાપીઠમાં રેગિંગ મામલે કાર્યવાહી 

Strict action against five students in MS University molestation case

વડોદરા MS યુનિવર્સિટીમાં બહાર આવેલ છેડતી અને મારામારી કેસમાં પાંચ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરાયા છે તો સુમનદીપ વિદ્યાપીઠમાં રેગિંગ મામલે વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ