ગૌરવની વાત / VIDEO: ગણપતિ બાપ્પાના મંદિરના સન્માનમાં અમેરિકામાં મોટો નિર્ણય, ભક્તોએ જુઓ કેવી ઉજવણી કરી

street in new york named ganesh temple street after prominent

હવે ફક્ત દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ પ્રથમ પૂજનીય ભગવાન ગણેશના નામે રસ્તા જોવા મળશે. અમેરિકાના ન્યુયોર્કમાં એક પ્રખ્યાત અને મુખ્ય મંદિરની બહાર રસ્તાનુ નામ ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ રાખવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ