બોલિવૂડ / 'સ્ટ્રીટ ડાન્સર 3D'નું ટ્રેલર જોઈને તમે પણ થઈ જશો ઉત્સાહિત, વરૂણ-શ્રદ્ધાએ કર્યો છે જબરદસ્ત ડાન્સ

Street Dancer 3D trailer reactions Twitter lauds Varun Dhawan and Shraddha Kapoor

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં નોરા ફતેહી, શક્તિ મોહન અને પ્રભુદેવા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ રેમો ડિસૂઝાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકોને ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ એક યુઝરે લખ્યું, ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જાય. ઈમોસન્સ અને એનર્જીથી ભરપૂર આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ