ફિલ્મ રિવ્યૂ / Street Dancer3Dમાં ડાંસ જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, પણ ફિલ્મની સ્ટોરી અને એક્ટિંગમાં નથી દમ

Street Dancer 3D Movie Review Varun Dhawan and Shraddha Kapoor

દરેક વ્યક્તિ પોતાના માટે કામ કરે છે, પરંતુ બહુ ઓછા એવા લોકો હોય છે જેઓ બીજા માટે પોતાનો પરસેવો પાડે છે અને પછી જ્યારે સફળતા મળે છે ત્યારે તેની ખુશી બમણી થઈ જાય છે. તમને ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં કંઈક આવું જ જોવા મળશે. રેમો ડિસોઝાની 'સ્ટ્રીટ ડાન્સર 3D' 'એબીસીડી' ફ્રેન્ચાઈઝીની સીક્વલ છે. આ ફ્રેન્ચાઈઝીની પાછલી બે ફિલ્મો જબરદસ્ત ડાંસ જોવા મળ્યો હતો. આ વખતે પણ કોરિયાગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા રેમોએ ફિલ્મમાં જબરદસ્ત ડાન્સ બતાવ્યો છે. ફિલ્મની કહાની તેણે પોતે લખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ