હિમાચલ, કુલ્લૂ જ નહીં હવે સ્ટોબેરીનું હબ ગુજરાત પણ, અહીં થાય છે ખેતી | Strawberry farming in Gujarat similar to himalaya and kullu

સિદ્ધી / હિમાચલ, કુલ્લૂ જ નહીં હવે સ્ટોબેરીનું હબ ગુજરાત પણ, અહીં થાય છે ખેતી

Strawberry farming in Gujarat similar to himalaya and kullu

જે સ્ટોબેરી માટે હિમાચલ, કુલ્લૂ અને મહારાષ્ટ્ર જાણીતું છે તે સ્ટોબેરીનું હવે ગુજરાત પણ હબ બન્યું છે. ખાસ વાત તો એ છે કે, એક એવો જિલ્લો જે આદિવાસી સમાજ સાથે જોડાયેલો છે. તે જિલ્લો સ્ટોબેરીનું હબ બન્યો છે. ત્યારે જાણો કેવી છે આ જિલ્લાના ખેડૂતોની સ્ટોબેરીની દુનિયામાં કૂચ...?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ