OMG / મહિલાના ઘરે રાત્રે 2 વાગ્યે ખખડાવ્યો દરવાજો અને ફેંકી એવી વસ્તુ કે નોંધાઈ ફરિયાદ

stranger throws condom packets into a woman house bengaluru

બેંગ્લોરમાં એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે ચોંકી જશો. એક વ્યક્તિ રોજ એક મહિલાનાં ઘરે જઈને એવું કરતો હતો કે તે લોકો માટે ખૂબ ડરાવનું હતું. મહિલાને સમજાતુ જ નહોતું કે તે શું કરે. જાણો શું બનતું હતું રોજ રાતે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ