આ કેવો રિવાજ? / વિદાય વખતે દિકરીના માથા પર થૂંકે છે પિતા, જાણો ક્યાં નિભાવવામાં આવે છે આવી અનોખી પરંપરા

strange tradition is followed here father spits on daughter head at the time of vidai

કેન્યા અને તાન્ઝાનિયામાં મસાઈ નામની એક જાતિ છે. આ જનજાતિના લોકો ખૂબ જ વિચિત્ર પરંપરામાં માને છે. જ્યારે દીકરીની વિદાય થતી હોય છે. ત્યારે પિતા તેની દીકરી પર થૂંકે છે અને તેને તેના સાસરે મોકલે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ