આશ્ચર્ય / OMG! આકાશગંગાથી પહેલીવાર પૃથ્વી તરફ પહેલીવાર આવ્યો અજ્ઞાત 'સંદેશ'! વૈજ્ઞાનિકોએ જે કહ્યું તે જાણી ચોંકી જશો

strange radio waves coming from milky way is it alien message

અવકાશયાત્રીઓએ આપણી આકાશગંગાની મધ્યમાંથી ધરતી તરફ આવતી કેટલીક વિચિત્ર રેડિયો તરંગોને રેકોર્ડ કરી છે. અગાઉ આવી તરંગોને ક્યારેય ધરતી તરફ આવતા જોઈ નથી. આ તરંગોએ વિશ્વભરના વૈજ્ઞાનિકોને હતપ્રભ કરી દીધા છે. એવુ નથી કે આ તરંગો ફક્ત કોઈ એક દેશ બાજુ આવી રહી હોય. આ ધરતીના દરેક ખૂણે નોંધાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ