કોરોના / મહામારીમાં ચોંકાવનારી ઘટના, દોઢ વર્ષ બાદ ભારતના પહેલા કોરોના દર્દી સાથે જુઓ શું બન્યું, લોકોમાં ફેલાયો મોટો ડર

Strange incident in the epidemic, see what happened to India's first corona patient a year and a half later, great fear...

દેશની પ્રથમ કોરોના દર્દીને બીજીવાર સંક્રમણ થયું છે. કેરળના ત્રિશુર જિલ્લાની રહેવાશી અને મેડિકલમાં અભ્યાસ કરતી છોકરીનો બીજી વાર કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ