બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / શિક્ષણ વિભાગનો વિચિત્ર નિર્ણય, શિક્ષકો અને વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી
Last Updated: 02:28 PM, 16 April 2025
સુરતમાં શિક્ષણવિભાગના નિર્ણયથી શિક્ષકો અને વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. બદલી કેમ્પ અંતર્ગત કેટલાક ગુજરાતી માધ્યમના શિક્ષકોને ઉર્દુ અને મરાઠી માધ્યમના બાળકોની શાળામાં બદલી અપાઇ છે. બદલી કેમ્પમાં ભાષા ન જાણતા શિક્ષકોને ઉર્દુ અને મરાઠી માધ્યમની શાળામાં મુકવાને લઇને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બન્ને માટે મુશ્કેલી ઉભી થઇ છે.
ADVERTISEMENT
આ નિર્ણયનો સુરત જિલ્લા શિક્ષક સંઘ સહિત અન્ય સમિતિઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. HTAT શિક્ષકોએ જિલ્લા ફેરબદલીનો વિરોધ કર્યો છે.
આ પણ વાંચોઃ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી સ્ટેટ મોનિટરિંગ સેલમાં ટ્રાન્સફર અપાઇ
ADVERTISEMENT
આ મામલે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.. વિરોધ કર્તાઓની દલીલ છે કે ઉર્દુ ભાષા ન જાણતા ગુજરાતી શિક્ષક કે પછી મરાઠી ભાષા ન જાણતા હોય તેવા ગુજરાતી માધ્યમના શિક્ષક ઉર્દુ માધ્યમના કે મરાઠી માધ્યમના વિદ્યાર્થીઓને કઇ રીતે ન્યાય આપી શકે.. આમા શિક્ષકોને તો પરેશાની થાય જ સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ રમત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સુરત / ‘પપ્પા અહીં સ્વેટર સારા મળે છે, તમારા માટે લાવું?’, મોત પહેલા આ હતા શૈલેષભાઈના શબ્દો
Priykant Shrimali
ગુજરાત / 'ત્રણ વાર કલમાં બોલ્યા અને જે હિંદુ હતા તેને...', મૃતક શૈલેષ કળથિયાના દીકરાએ જણાવી આપવીતી
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.