OMG / આ યુવક પર કોર્ટનો અજીબ નિર્ણય : શારીરિક સંબંધ બાંધવા માટે 24 કલાક પહેલા આ લોકોની લેવી પડશે મંજૂરી

Strange court decision on this young man: These people have to get permission 24 hours in advance to have sexual intercourse

બ્રિટનની એક અદાલતે યુવકને લઇને વિચિત્ર નિર્ણય કર્યો છે. તે યુવકને કોઇ પણ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવો હશે તો તેના 24 કલાક પહેલા પોલીસ અને મહિલા બંનેને જાણકારી આપવી પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ