લોકડાઉન / સુરતમાં શ્રમિકો વિફર્યા એક હજારથી વધુના ટોળાએ મચાવી ધમાલ, પોલીસે કરી કાર્યવાહી

સુરતના પલસાણા વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થયો. બિનગુજરાતી લોકોએ વતન જવાની માગ સાથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. એક હજારથી વધુ લોકો એકઠા થતા પોલીસકર્મી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ પણ છોડ્યા હતા. પલસાણા, કડોદરા, બારડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ