લોકડાઉન / આ રાજ્યમાં લાગી શકે છે 15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, આજે CM લેશે મોટો નિર્ણય

story two week or 15 days lockdown to be imposed in maharashtra uddhav thackeray to hold crucial meeting today

મહારાષ્ટ્રમાં 15 દિવસ માટે લોકડાઉન લાગી શકે છે. પૂર્ણ લોકડાઉનને લઈને આજની બેઠકમાં અંતિમ નિર્ણય આવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ