અચીવમેન્ટ / 6 હજાર મીટર ઉંચો પર્વત સર કરનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર બન્યા સૌરવ, -15 ડિગ્રી હોય છે તાપમાન

story transgender sourav kittu tank of madhya pradesh conquers 6000 meters high virgin peak

ભારતમાં પર્વત સર કરનાર યુવાનો અને યુવતીઓ તો અનેક છે પણ હવે એક ટ્રાન્સજેન્ડરે પણ હિમાચલ પ્રદેશની સૌથી ઉંચી ચોટી સર કરી છે. તેણે પોતાના નામે આ રેકોર્ડ નોંધાવ્યો છે. આ ચોટી સર કરવી અનેક લોકોનું સપનું હોય છે. ત્યારે ટ્રાન્સજેન્ડર સૌરવ કિટ્ટુ ટાંકે આને હકિકતમાં ફેરવી દીધું છે.

બ્રેકિંગ ન્યૂઝ