નારાજગી / 90 વર્ષના પિતાને નથી રાખતા પાંચ દીકરા-દીકરીઓ, વૃદ્ધે કરોડોની સંપત્તિનું જે કર્યું તેની આખા શહેરમાં ચર્ચા

story the elderly gave property worth crores to the government

90 વર્ષના વૃદ્ધ વેપારી ગણેશ શંકર પાંડે પોતાના બાળકોના વર્તનથી એટલી હદે નારાજ છે કે તેમણે પોતાની આખી સંપત્તિ સરકારને દાન કરવાનું વિચારી લીધુ છે. આગ્રાના પીપલમંડીમાં રહેતા ગણેશ શંકર પાંડેની ઉંમર લગભગ 90 વર્ષ છે. તેમના બે દીકરા અને ત્રણ દીકરીઓ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ