કોવિડ 19 / મોટા સમાચાર: કોવિશિલ્ડ બનાવનારી કંપની SIIએ રસીના ભાવ ઘટાડ્યા, જાણો નવી કિંમત

story-sii-has-cut-the-covishield-vaccine-price-by-rs-100-for-the-state-government-know-it-will-be-available-in-rs-300

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ 1 મેથી શરૂ થનારી રસીકરણ અભિયાન માટે રસીના ભાવમાં ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારો માટે કોવિશિલ્ડના ભાવમાં રૂ .100 નો ઘટાડો કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ