રાજકારણ / મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર પર સંકટ? કોંગ્રેસ અને NCPને લઈને આવ્યા મહત્વના સમાચાર

story shiv sena relations with congress and ncp deteriorating controversy over bad roads and aurangabad renaming

મહારાષ્ટ્રના રાજકારણે ગત વિધાનસભાના પરિણામ સામે આવ્યા બાદ અચનાક નવો વળાંક લીધો હતો. ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને ચૂંટણી લગનારી શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ સાથે NDA સાથે છેડો ફાડી કોંગ્રેસ અને એનસીપી સાથે નવા ગઠબંધન સાથે મહાવિકાસ અઘાડી (MVA)નુ નિર્માણ કર્યુ. જોકે હાલમાં જ સરકારે એક વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ