પુલવામા અટેકમાં શહીદ મેજરની પત્નીએ કર્યું એવું કે તમને જાણીને ગર્વ થશે | story pulwama martyr major vibhuti shankar dhoundiyal 28 year old wife nitika kaul set to join indian army

સલામ / પુલવામા અટેકમાં શહીદ મેજરની પત્નીએ કર્યું એવું કે તમને જાણીને ગર્વ થશે

story pulwama martyr major vibhuti shankar dhoundiyal 28 year old wife nitika kaul set to join indian army

28 વર્ષની નિકિતા કોલ ભારતીય સેનામાં ભરતી થવા માટે પૂરતી તૈયારીઓ કરી દીધી છે. જમ્મુ- કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓની વિરુદ્ધ ચવવામાં આવેલા આતંકવાદી ઓપરેશનમાં મેજર વિભૂતિ શંકર ઢૌઢિયાલની પત્ની નિકિતા કૌલ હવે ભારતીય સેનામાં જોડાઈ દેશની સેવા કરશે. નોંધનીય છે કે ગત વર્ષ ફેબ્રુઆરીમાં પુલવામાં અટેકમાં જેશેના આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં મેજર વિભૂતિ શહીદ થયા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ