નિયમ / તો દરેક ગાડીમાં આ હોવું ફરજિયાત બનશે, જલ્દી મોદી સરકાર લાવી શકે છે આ નિયમ

story passenger side airbag government soon to make it mandatory for all cars

ટૂંક સમયમાં ભારતમાં વેચાતા વાહનો સેફ્ટી મામલે પહેલાં કરતા વધુ સારા બનશે. સરકાર ટૂંક સમયમાં બધાં વાહનો માટે ફ્રંટ સીટ પર પેસેન્જર સાઈડ એરબેગ ફરજિયાત કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ નિયમ મોંઘી અને સસ્તી બધી કારો માટે લાગુ થશે. તમને જણાવી દઈએ કે, 1 જુલાઇ 2019થી ભારતમાં વેચાતી તમામ કારો માટે ડાઇવર સાઇડ એરબેગ્સ ફરજિયાત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ