સંઘર્ષ / સેમિફાઇનલ જીત્યા બાદ ભાવિનાએ કહ્યું, 'ચીનને હરાવીને મેં સાબિત કર્યું કંઇ પણ અશક્ય નથી'

Story of bhavina ben patel Paralympic player

ટોક્યોમાં ચાલી રહેલા પેરાલિમ્પિકમાં ભાવિના બેને ઇતિહાસ રચી દીધો છે. સેમિફાઇનલમાં ચીનની ખેલાડીને હરાવીને ફાઇનલમાં સ્થાન મળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ