Team VTV02:21 PM, 26 Nov 21
| Updated: 02:44 PM, 26 Nov 21
કોઈપણ દુકાને આપણે સેન્ડવીચ ખાવા માટે જઈએ તો 4 કે 5 સેન્ડવીચ એકસાથે બનતી જોવા મળી પરંત અમદાવાદમાં એક જગ્યા એવી આવેલી છે જેમાં એકસાથે 25 સેન્ડવીચ બનાવવામાં આવે છે. તો ક્યાં આવી છે આ જગ્યા તેના વિશે જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો... જુઓ આ વીડિયો...