નિયમ / આવતીકાલથી આ પ્રકારના વાહનોના રજિસ્ટ્રેશન પર લાગશે બ્રેક, જાણી લો RTOના નવા નિયમો

 story no registration of vehicles without fastag know new rules of rto

1 જાન્યુઆરી 2021થી ટોલ પ્લાઝાથી પસાર થનારા ફોર વ્હીલર વાહનો પર ફાસ્ટેગ જરૂરી છે. એવામાં ફાસ્ટેગ વિનાના વાહનોના રજિસ્ટ્રેશન પર 25 ડિસેમ્બરથી એટલે કે આવતીકાલથી પ્રતિબંધ લગાવાશે. આ માટે આરટીઓએ ખાસ નિયમો જાહેર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ