બળાત્કાર / નાસિકમાં 13 વર્ષની બાળકી સાથે ગેંગરેપ, એક મહિલા અને સગીર સહિત 7ની ધરપકડ

story maharashtra 13 year old girl gangraped in nashik 7 held including one minor

હજું હાથરસ કેસ કે બદયુના બળાત્કારની ઘટના લોકો ભૂલી નથી શક્યા ત્યાં વધું કે બાળકી વિકૃતીનો શિકાર બની. હેવાનોએ ફરી એક ફુલને પિંખી નાંખ્યું છે. મહારાષ્ટ્રમાં વધું એક ગેંગરેપની ઘટના બની છે. મહારાષ્ટ્રાના નાસિકમાં એક 13 વર્ષની બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં અત્યાર સુધીમાં પોલીસે 7ની ધરપકડ કરી છે. પકડાયેલા લોકોમાં 5 પુરુષ અને 1 મહિલા અને 1 સગીર છોકરો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ