ગર્વ / રામપુરમાં 2 કલાક માટે ડીએમ બનેલી દીકરીએ કર્યુ એવું કામ કે જાણીને થશે ગર્વ

story in rampur two hour dm batiya iqra b got a bribe taker rishwat lene wale babu district magistrate anjaney singh

યૂપીએ રામપુરમાં દરેક નાની મોટા વ્યવસ્થાપકની ખુરશી પર 2 કલાક માટે દીકરીઓનું રાજ રહ્યું હતુ. યુપી બોર્ડની ઈન્ટરમીડિયેટની જિલ્લા ટોપર ઈકરા બી જિલ્લાધિકારી તો હાઈસ્કુલમાં જિલ્લા ટોપર રહેનારી પ્રિયાંશી સાગરને પોલીસ અધિક્ષકની ખુરશી સંભાળી હતી. પોતાના 2 કલાકના કાર્યકાળમાં ડીએમ દીકરી ઈકરા બીએ બરેલીથી આવેલી વિજિલન્સની ટીમ સાથે જિલ્લા કૃષિ અધિકારી ઓફિસમાં એક સરકારી અધિકારીને 12 હજારની લાંચ લેતા ઝડપ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ