ચિંતાજનક / ઝારખંડમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી રેલ ટ્રેક ઉડાવી દીધો, ટ્રેનોની અવરજવર ઠપ

story in jharkhand naxalites blew up the rail track by blasting id the movement of trains came to a standstill jharkhand...

પ્રશાંત બોસ અને તેમની પત્ની શીલા મરાંડીની ધરપકડના વિરોધમાં નક્સલીઓએ ચક્રધરપુર રેલ મંડળના સોનુવા અને લોટાપહાડ રેલવે સ્ટેશનની વચ્ચેના રેલ પાટાઓને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ