અર્થવ્યવસ્થા / IMFએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા 11.5 ટકાના વિકાસ દર સાથે ચીન સહિત તમામ મોટા દેશોથી ઘણી આગળ હશે

story imf projects 11.5 percent growth rate for india in 2021 far ahead of china

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે મંગળવારે કહ્યું કે આવનારા નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાએ જોરદાર છલાંગ લગાવી છે અને રેકોર્ડ 11.5 ટકાની રફ્તારથી વધી છે. આઈએમએફે કહ્યું કે મહામારીની વચ્ચે મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારત એક માત્ર દેશ હશે જે ડબલ ડિઝિટનો ગ્રોથ રેટ મેળવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ