તમારા કામનું / સોનાના ભાવમાં ધરખમ વધારો : લગ્ન સીઝનને કારણે 9 મહિનામાં સૌથી વધુ મોંઘું થયું

Story gold price near 9 month high silver also high gold rate would be cross 51k rupees check latest price

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર 49, 000 પ્રતિ 10 ગ્રામના સ્તરથી ઉપર રહ્યા બાદ ગુરુવારે સોનાની કિંમત 9 મહિનાના ઉચ્ચ સ્તર 49,292 પર પહોંચી ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ