ઉછાળો / લૉકડાઉનના વધારા સાથે આટલો વધ્યો સોના અને ચાંદીનો ભાવ, જાણો આજનો નવો ભાવ

story gold price created history silver rose by rs 2480 gold price set new record rs 47948 per 10 gram

લોકડાઉન 4ના પહેલા દિવસે જ સોના અને ચાંદીએ નવા શિખર સર કર્યા છે. શુક્રવારે સોનાના ભાવની 10 ગ્રામની કિંમત ઓલટાઈમ હાઈ 47067 રૂપિયાની હતી. આ રેકોર્ડ પણ આજે તૂટ્યા છે. 24 કેરેટ સોનાના ભાવમાં આજે 881 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આ સાથે આજનો નવો ભાવ 47948 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આ સાથે ચાંદીમાં પણ 2480 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ