ભૂલ / શું નિર્મલા સીતારમણને 20 લાખ કરોડના પેકેજની જાણ નહોતી? જાણો ટ્વીટમાં શું લખ્યું

story finance minister nirmala sitharaman tweeted 20 lakh instead of 20 lakh crore later apologize

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વચ્ચે મંગળવારે ચોથી વાર દેશને સંબોધન કર્યુ હતું. રાષ્ટ્રને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ રોગચાળા અને લોકડાઉનથી અસરગ્રસ્ત અર્થતંત્રને પુનર્જીવિત કરવા અને ખેડૂત, મજૂર, મધ્યમ વર્ગના લોકો સહિતના તમામ અસરગ્રસ્ત વર્ગ અને વિસ્તારોને રાહત આપવા માટે રૂ .20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. પીએમ મોદીની આ જાહેરાતની વચ્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ભૂલ કરી છે. તેણે પોતાની ભૂલ માટે બધાની માફી પણ માંગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ