ચિંતાજનક / ખતરો : દિલ્હીમાં દર રોજ કોરોનાના કેસ બનાવી રહ્યા છે રેકોર્ડ, એકવાર ફરી કેન્દ્ર સરકાર કરી શકે છે દખલ

story covid19 cases in delhi alarm over new coronavirus cases in delhi centre may step in

દિલ્હીમાં અચાનક કોરોનાના કેસ વધ્યા છે. ફરી લોકોમાં ડર બેઠો છે. દેશ કોરોનાની પીકને પાર કરી ચૂક્યો છે. તેમ છતાં દિલ્હીમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે રેકોર્ડ તોડી રહ્યો છે. ગત 3 દિવસમોમાં કોરોનાના 5 હજાર નવા કેસ સામે આવ્યા છે. અને રોજ ગત દિવસ કરતા વધારે કેસ આવી રહ્યા છે. ગત અઠવાડિયામાં 4749 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી દિલ્હીમાં કેન્દ્ર સરકારની ફરી દખલ દેવાની જરુરીયાત ઊભી થઈ છે. દિલ્હીના વધતા કેસને જોઈ ગૃહ વિભાગે બેઠક બોલાવી હતી અને આ બાબતે ચર્ચા કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ