કોવિડ 19 / ઓક્સિજન સંકટ નિવારવા મોદી સરકારનો 'બિગ પ્લાન', હવે કરશે આ મોટું કામ 

story-covid-19-government-to-build-10000-bed-temporary-hospital-near-oxygen-companies

દેશમાં ઓક્સિજન સપ્લાય સિસ્ટમ મજબૂત કરવા માટે, સરકાર ટૂંક સમયમાં ઓક્સિજન ઉત્પાદક કંપનીઓની નજીક હંગામી હોસ્પિટલ બનાવીને ઓછા સમયમાં 10 હજાર ઓક્સિજન બેડ ઊભા કરવાનું વિચારી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ