પ્રયોગ / હવા પ્રદૂષણ : વાહન ચાલકો રાખજો ધ્યાન, સરકાર લાવી રહી છે આ નવી સિસ્ટમ

story central government unique initiative to control air pollution vehicles will be monitored through remote sensing

શહેરમાં ખતરનાક સ્તર પર પહોંચી રહેલા હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકાર અનોખી પહેલ કરવા જઈ રહી છે. આ અંતર્ગત રસ્તાઓ પર દોડતા વાહનોના ઉત્સર્જનને જાણવા માટે રિમોર્ટ સેન્સિંગ ડિવાઈસ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મુકવાની યોજના છે . આ સેન્સરની મદદથી વાહનની શ્રેણી, ઈંધણનો પ્રકાર, નંબર પ્લેટ, રફ્તાર, ફાસ્ટેગ આઈડી, ઉત્સર્જન માપદંડ વગેરેને જાણી શકાશે. ખાત વાત એ છે કે નક્કી કરેલા માપદંડથી વધારે પ્રદૂષણ ફેલાવી રહેવા વાહનોના ડ્રાઈવરને એસએમએસના માર્ફતે એલર્ટ મેસેજ મોકલવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ