બિહાર ચૂંટણી / કોંગ્રેસના ભાગે આવેલી સીટો પર ભાજપની નજર, જીત મેળવવા આ પ્લાન પર કરી રહી છે કામ

story bihar assembly election results bihar vidhan sabha chunav bjp congress terrorism rjd nitish kumar pm modi jp nadda...

બિહારના ચૂંટણી જંગમાં આતંકવાદનો મુદ્દો પણ મહત્વનો બની ગયો છે. જમ્મુ કાશ્મીરમાં ગુરુવારે ભાજપના 3 કાર્યકર્તાઓની આતંકવાદીઓએ હત્યા કરી હતી. ભાજપ આને લઈને આક્રમક છે. આની અસર સામાજિક સમીકકણોના ધ્રુવીકરણ પર પડી શકે છે. આ પહેલા મહેબૂબા મુફ્તીના તિરંગા મદ્દેના નિવેદનને પણ ભાજપે ઉઠાવ્યો હતો. ભાજપે પુલવામાંની ઘટના પર પાકિસ્તાનના ખુલ્લાસા પર વિપક્ષને ઘેર્યુ છે. બીજી તરફ કોંગ્રેસે મહેબૂબાની મુક્તીના સમય પર સવાલ ઉઠાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ