મેઘાડંબર / અમદાવાદમાં 4 કલાકમાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો, UGVLC વિસ્તારોમાં લાઇટ ગુલ, વાસણા બેરેજના 8 દરવાજા ખોલાયા

 Stormy entry of rain with thunder in Ahmedabad

અમદાવાદમાં મોડી સાંજથી અવિરત વરસાદ વરસતા ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. ટ્રાફિક જામના દ્રશ્યો દરેક વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ