સાવધાન! પ્લાસ્ટિકની સ્ટ્રોનો ઉપયોગ કરતાં પહેલા જાણી લો કેટલીક વાતો

By : krupamehta 01:06 PM, 17 May 2018 | Updated : 01:06 PM, 17 May 2018
જયારે આપણે બહાર ખાવા જઇએ છીએ, ત્યારે આપણે પોતાના માટે Soft Drinks ઓર્ડર કરીએ છીએ. પછી તે જયુસ હોય કે મોકેટેલ. જ્યારે પણ આપણે કોઇ Soft Drinks ને ખોરાક સાથે લઇએ છીએ. તો તેનો સ્વાદ અલગ લાગે છે.

હવે તમે ઓર્ડર આપો છો પરંતુ તેને પીવું કેવી રીતે? તેથી તમે સ્ટ્રો સાથે પીવો છો જે પ્લાસ્ટિકની હોય છે. શું આ પ્લાસ્ટિક સ્ટ્રો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહી, તે વિચાર કર્યા વગર તમે Soft Drinks લઇ લો છો.પ્લાસ્ટિકની સ્ટ્રો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં Polyethylene material રહેલાં હોય છે. જે શરીર માટે નુકસાનકારક છે અને કેટલાક રોગો પેદા કરે છે.

જો તમે સ્ટ્રોનો ઉપયોગ કરવા માંગો છો, તો તમે લાકડાની સ્ટ્રો અથવા કાગળમાંથી બનેલી સ્ટ્રોનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે પ્લાસ્ટિકની સ્ટ્રોનો ઉપયોગ કરો છો, ત્યારે તે તમારા મોંઢામાં Collagen તોડે છે, જેના કારણે તમારી ઉંમર પહેલા Rinkles and fine lines થવા લાગે છે.પ્લાસ્ટિકમાં કેટલાક નુકસાનકારક પદાર્થો રહેલાં છે. ઘણી સ્ટ્રોમાં Polypropylene and bisphinol પણ મળી આવે છે. જેનાથી વજન વધે છે અને કેન્સરનું જોખમ રહી શકે છે.Recent Story

Popular Story